આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\overline{ OA }$ અને $\overline{ OB }$ એ $\odot( O , 35$ સેમી)ની પરસ્પર લંબ ત્રિજ્યા છે. જો $OD = 2$ સેમી હોય, તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

1061-149

  • A

    $752.5$

  • B

    $746.3$

  • C

    $846.5$

  • D

    $776.6$

Similar Questions

એક મોટરસાઇકલનાં પૈડાંની ત્રિજ્યા $35$ સેમી છે.$66$ કિમી પ્રતિ કલાકની ઝડપ રાખવા માટે પૈડાંએ પ્રતિ મિનિટ કેટલા પરિભ્રમણ કરવા પડે ?

$30$ સેમી વ્યાસવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ............ સેમી$^2$ થાય.

$11.2$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની પરસ્પર લંબ બે ત્રિજ્યાઓને સંગત લઘુવૃત્તાંશનું, ગુરુવૃત્તાંશનું અને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો.

$7$ સેમી ત્રિજ્યાના ચાર વર્તુળાકાર પૂંઠાના ટુકડાઓ એક કાગળ ઉપર એવી રીતે ગોઠવેલા છે કે જેથી  દરેક ટુકડો બીજા બે ટુકડાઓને સ્પર્શે છે. આ ટુકડાઓની વચ્ચે રચાતા બંધ ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^2$ માં)

વૃત્તાંશ આકારના એક ખેતરની ત્રિજ્યા $50$ મી છે. તેને ફરતે વાડ બનાવવાનો ખર્ચ ₹ $30$ $/$ મી લેખે ₹ $5400$ થાય છે. આ ખેતરને ખેડવાનો મજૂરી ખર્ચ ₹ $15$ મી$^2$ લેખે શોધો. (₹ માં)